This is an ancient Gujarati Bhajan, which says, Sri Narada Muni, the messenger of the Gods was so lost in his devotion of Hari, that he never built a house and married. He remained a nomad, and roamed the three lokas in devotion of the Gods. Meera bai was an ardent bhakt of Sri Krishna. She was madly in love with Sri Krishnas' idol and believed she was married to him. She was so intensely welded with the Divine, that she went crazy in love with him. Sudama led a life of poverty, a life as he lived before even after Sri Hari showered his family with riches and money, but he chose to be devoted to his Sri Hari. That is the charm of the Divines' love for his bhaktas, and the madness that revolves in the hearts of the bhaktas for Sri Hari.
આ છે ગાંડા ની વણજાર ,
હેજી એનો કહેતા નાવે પાર
જુઓ ભાઈ ગાંડા ની વણજાર
શુક ગાંડો, ધ્રુવ ગાંડો અને
ગાંડો દૈત્ય કુમારજી
નારદજી તો ભાઈ એવા ગાંડા
જેને બાંધ્યા નહી ઘર બાર - જુઓ...
ગાંડો હનુમંત, ગાંડો વિભિષણ
ગાંડી શબરી નાર જી
ગાંડા ગુહ્યે પણ ઘોઈ ને,
મારા પ્રભુ ઉતાર્યા પાર - જુઓ...
ગોકુલ ગામ ની ગોપીયો ગાંડી
એ તો ભૂલી ઘર ની વહેવાર જી
બસંત નાદે ચાલી નીકળી,
એના સુતા મેલી ભારશાર - જુઓ...
ગાંડા સુદામે પ્રભુ ભજન માં
વેઠ્યાં દુઃખ ને અંગાર જી
પાંચ પાંડવ એવા ગાંડા,
જેને મલ્યા નહી કિરતાર જી,
ગાંડો બોધાણો ભક્ત હરિનો
એને કામ કર્યું હદ પાર જી
દ્વારિકા નો ઠાકોર આવ્યો,
હેજી ગામ મોજાર - જુઓ...
કબીર, તુલસી, સુર ગાંડો,
અને રોહીદાસ ચમાર જી,
ગૌરાંગ તો ભાઈ એવો ગાંડો,
એનો ગાંડો કીધો સંસાર
દાદુ ગાંડો, પીપો ગાંડો અને
તુકો અખૈયો સોનારજી,
સુખુ, મીરાં, કરમાં ગાંડી,
જેને તોડ્યા જગ થી તાર - જુઓ...
ઘણો ગાંડો, ઘીરો ગાંડો, અને
ગાંડો પ્રીતમ પ્યાર જી
પંઠરપૂરનો ગોરો ગાંડો,
એતો ઘારનો ઘડનાર - જુઓ...
નામો ઝ્મો, ભોજે ગાંડા
પેલો મૂળદાસ લુહારજી
જલારામ ની વાત શું કરવી
જેને વળાવી ઘરની નાર - જુઓ...
Meera Bai lost herself in her devotion to her true husband, Sri Krishna. She was called crazy. Yes, she was crazy in the love of the Divine Supreme Personality of Godhead - Sri Hari. |
હેજી એનો કહેતા નાવે પાર
જુઓ ભાઈ ગાંડા ની વણજાર
શુક ગાંડો, ધ્રુવ ગાંડો અને
ગાંડો દૈત્ય કુમારજી
નારદજી તો ભાઈ એવા ગાંડા
જેને બાંધ્યા નહી ઘર બાર - જુઓ...
ગાંડો હનુમંત, ગાંડો વિભિષણ
ગાંડી શબરી નાર જી
ગાંડા ગુહ્યે પણ ઘોઈ ને,
મારા પ્રભુ ઉતાર્યા પાર - જુઓ...
ગોકુલ ગામ ની ગોપીયો ગાંડી
એ તો ભૂલી ઘર ની વહેવાર જી
બસંત નાદે ચાલી નીકળી,
એના સુતા મેલી ભારશાર - જુઓ...
ગાંડા સુદામે પ્રભુ ભજન માં
વેઠ્યાં દુઃખ ને અંગાર જી
પાંચ પાંડવ એવા ગાંડા,
જેને મલ્યા નહી કિરતાર જી,
ગાંડો બોધાણો ભક્ત હરિનો
એને કામ કર્યું હદ પાર જી
દ્વારિકા નો ઠાકોર આવ્યો,
હેજી ગામ મોજાર - જુઓ...
કબીર, તુલસી, સુર ગાંડો,
અને રોહીદાસ ચમાર જી,
ગૌરાંગ તો ભાઈ એવો ગાંડો,
એનો ગાંડો કીધો સંસાર
દાદુ ગાંડો, પીપો ગાંડો અને
તુકો અખૈયો સોનારજી,
સુખુ, મીરાં, કરમાં ગાંડી,
જેને તોડ્યા જગ થી તાર - જુઓ...
ઘણો ગાંડો, ઘીરો ગાંડો, અને
ગાંડો પ્રીતમ પ્યાર જી
પંઠરપૂરનો ગોરો ગાંડો,
એતો ઘારનો ઘડનાર - જુઓ...
નામો ઝ્મો, ભોજે ગાંડા
પેલો મૂળદાસ લુહારજી
જલારામ ની વાત શું કરવી
જેને વળાવી ઘરની નાર - જુઓ...
No comments:
Post a Comment