This particular bhajan is a very famous gujarati bhajan. My grandfather used to sing it a lot. He said, in his lifetime, he knew so many Sri Krishna bhajans and bhajans in praise of Hari, that he could sing on and on for hours if he wanted to! This was one of his most favorite bhajans on Sri Krishna. My dad sings it most of the time, and I learnt it from him as a child; when my Dadi (paternal grandmother) used to tell me quips and stories of Sri Krishna while we both would sip tea in her blue tea cups! These are some strong memories as my love for Sri Krishna grew through the stories my Dadi told me of his valour, kindness, mischievousness and his leela. This bhajan is commonly sung in every gujarati home in praise of Kanha and his mischievous nature of stealing churned butter, eating it and ruining his lovely hued face, his childish clumsiness at not being able to wear his clothes properly and his bhaktas help him dress, how he always gets away with mischief and saves a scolding with the help of his bhaktas from Mother Yashoda. This all speaks of Krishna leela. How everyone loves him so much.
કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશુ
એટલું કેહતા નહિ માનો તો ગોકુલા મેલી કેશુ (૨)
માખણ ખાવા ના અવળે કાનજી મુખ થયું તારું એઠું રે, મુખ થયું તારું એઠું રે
ગોપીઓએ તારા ઘર ઘરાનું જઈ ખુણામાં બેઠું
કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશુ રે
દેશુલ્જુની નહિ પહેરતા આવડે કાનજી અમ્હે તને પેહ્રવ્યે રે, અમ્હે તને પેહ્રવતા રે
ઘરવાળો ની ગારો ખાતો તો તેડી અમે ચોરાવતા રે
કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશુ
એટલું કેહતા નહિ માનો તો ગોકુલા મેલી કેશુ
કાળો ઘેલો તારા માત પિતા ના અમને સેના કોર રે, અમને સેના કોર રે
કર્મ સૈયોંગે આવી ભરના અજ્ઞા જોર જોર રે
કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશુ
એટલું કેહતા નહિ માનો તો ગોકુલા મેલી કેશુ
ભુતાન્ય ભાર હાલતો ચાલતો બોલતો કાળું ઘેલું રે, બોલતો કાળું ઘેલું રે
ભલે મારિયા મેહતા નરશી નું સ્વામી પ્રેમ ભક્તિ માં રેવે
કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશુ
એટલું કેહતા નહિ માનો તો ગોકુલા મેલી કેશુ (૨)
No comments:
Post a Comment